________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને પ્રેમની લહેરી વિસ્તરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. ૧૩ સંખેશ્વર
વિકટ વનપંથી અજીતસાગર,
૩ રાત્તિ,
महामन्दगी प्रेमनी बेज न्यारी.
(૪૦)
છંદ ભુજગી. નહીં ઐષધો પ્રેમને કામ આવે,
નહીં જાદુનું જોર આ ઠામ ફાવે; કરે મંત્રની માલિકો શું બિચારી,
મહામંદગી પ્રેમની છે જ ન્યારી. અહીં કસ્તુરી કિસ્મતી છે નકામી,
જડીબુટ્ટી આબુતરું લાજ પામી; શકે ડોકટરે રોગ આ ના ઉચારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી અરે ! કેઈ આવી જુઓ નાડી મહારી; તપાસી અને રોગને ઘ નિવારી,
For Private And Personal Use Only