________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હળીએ તથા સળીએ વળી, કરિએ બધાથી વાતડી,
કંકાસ પણ કરશે નહીં, રાખે ઘરે કઈ રાતડી, પ્રભુ મંદિરે જાવું જરૂર, જાવાથી ભાગ્ય વિશાલ છે,
જીવ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળ ફરાલ છે. ૨૩ સુતદાર યાર અપાર ત્યાગી, જક્ય જીવ એકલો,
યમ યાતનામાં ભેગવે, દારૂણ દુખે નથી બેકલે; પશ્ચાત્ કર્મ વિચાર તે, નિઃશ્વાસ તો કહેવાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાલ છે. ૨૪ સહુ પ્રાણી પર ધારે દયા, નિષ્ફરતા અળગી કરો,
પરભવ તણું ભાતું સજી, જીવ સત્ય માર્ગ સંચરો; દિનને કરો કઈ દાન, પ્રભુનું ભજવ મંગળ માલ છે,
જીવી જાણજે નકકી કરી, કુલ જગત્ કાળે ફેરાલ છે. ૨૫ રાધનપુર,
करालकालाग्निभीरु
सुनि अजितसागर.
પૂજ્યપાદુ મમ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજે કાળ કર્યો, તેની ખબર મળી તે વખતે આ કવિતા લખવામાં આવી છે.
For Private And Personal Use Only