________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. ભક્તિના પ વષ્ણવ સંપ્રદાયમાં ગવાતાં શ્રીકૃષ્ણનાં ગીત, નરસિંહ મહેતા, મીરાંબાઈનાં ભજન, દેવોની સ્તુતિ વિગેરેને પણ આમાંજ સમાવેશ થાય છે.
ત્રીજે પ્રકારે અતિહાસિક રામાયણ મહાભારત પૃથ્વીરાજ રાસ તેમજ ભાટ ચારણ કવિઓના જુદા જુદા રાજાઓના વખતના દેશરાજ્ય પરિસ્થિતિના વર્ણનનાં કાવ્યો વિગેરેનો સમાસ થાય છે. કેમકે જેમની રચનામાં એક સમગ્ર દેરા એક સમગ્ર યુગનું હૃદય ધબકારા મારી રહ્યું હોય છે, તેમજ સમગ્ર દેશ અને જાતિની ભાવના પ્રકાશી રહેલી હોય છે.
આપણી માફક પ્રાચીન ગ્રીસ અને રોમમાં પણ “ ઈલીયડ અને એનીડ જેવા કવિઓ હતા જે કવિઓ સમગ્ર ગ્રીસ અને રોમના હદયમલમાંથી ઉદ્ભવ્યા હતા. અને દદયકમલમાંજ વ્યાપક થઈને રહ્યા હતા. કવિ હેમર વિગેરેએ પિતાને દેશકાલના કંઠમાં ભાષા મૂકી તે દેશકાલ
જ બોલતા કર્યા હતા. દેશના ઉંડા અંતરમાંથી કુવારાની માફક ઉડતી રહેલી તે વાણી હજી પણ નવું જીવન અને વલી ચેતના અર્ધી રહેલ છે.
કવિઓએ કાવ્યનાં લક્ષણ અને કૃતિભેદથી અનેક જાતની માન્યતા કપેલી સ્વીકારેલી છે. હાલમાં ર. રા. કીયુત કવિવર્ય ન્હાનાલાલ દલપતરામ જેવાએ એવું પણ નક્કી કરેલ છે કે, કવિતા છંદ સંયુક્ત હોય કે ગદ્યાત્મક હોય
For Private And Personal Use Only