________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયલક્ષમીસૂરિ કૃત આત્મદ્રવ્યની સ્તુતિમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ બતાવ્યું છે, એવું શુદ્ધાત્મદ્રવ્ય સદાકાળ આરાધ્ય પૂજ્ય છે, શ્રી કેવલી વિરપ્રભુએ યથાર્થ શુદ્ધાત્મ દ્રવ્યને જાણ્યું તેને લાભ આપણે લે જોઈએ. પરમશુદ્ધ ચિદાનંદ પરમાત્માની હૃદયમાં સદાકાળ ભાવના ભાવવી, હદયમાં પરમાત્મ ભાવનાથી આત્મા અને પરમાત્માને ભેદભાવ ટળી જાય છે. શ્રી આનંદઘનજી
जिनस्वरूप थइ जिन आराधे, ते सहि जिनवर होवेरे भमरी इलिकाने चटकावे, ते भ्रमरी जग जोवे रे. षट्. ।।
પરમાત્મસ્વરૂપની ભાવનાથી આત્મપ્રદેશમાં રહેલી જ્ઞાનાદિક શક્તિ ખીલે છે, માટે હરતાં ફરતાં ખાતાં પીતાં સદાકાળ આભાને વિષે પરમાત્મભાવના કરવી, તેથી ઉગ્નજીવન બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. ભાવનાની અદ્દભૂત શક્તિ છે, સુખની ભાવના કરવાથી સુખ થાય છે. અને દુઃખની ભાવના કરવાથી દુઃખ થાય છે, અનેક પ્રકારેના રેગો થતાં પણ અધ્યાત્મજ્ઞાનથી નિગીપણાની ભાવના કરવાથી થતું દુઃખ માલુમ પડતું નથી, ભાવનાનું
સ્વરૂપે નીચે પ્રમાણે ગાયું છે – भावना जेवी तेवुज फल पावो, जेवू ध्येय तेवा थइ जावोरे.
માવના. रंकनी भावना रंकनां दुःख दे, सुखिनी भावनाथी सुखो; ध्येयस्वरूप दील थातां शुभाशुभ, आतममा सुख दुःखो रे.
માવના છે ? | शुभाशुभ संस्कार पडे छे दील, पुण्य पाप भावनाथी; संस्कारथी मति तेवीज प्रगटे, लागे खरुज समज्याथी रे.
માવના. || ૨ !!
For Private And Personal Use Only