________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38
તથા શ્રી ઉપાધ્યાયજી કહે છે કેज्यांलगे आतमद्रव्यनुं, लक्षण नवी जाण्युं; त्यांलगे गुणठाणं भलं, केम आवे ताण्यं.
आतमतत्त्वविचारीए
कष्ट करो संजम धरो, गाळो निजदेह; જ્ઞાનાાવળ નીવને, નહિવુડવનો છેઃ અત્તમ ||૧||
हुँ एहनो ए माहरो - ए हुं एणी बुद्धि; चेतन जडता अनुभवे, न विमासे शुद्धिः आतम ||२|| અધ્યાત્મ વણુ જે ક્રિયા—તે તનુમલ તાલે ઈત્યાદિ વચના ભવ્યજીવાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે–નયભંગ અને પ્રમાણથી આત્મજ્ઞાન થતાં પેાતાનુ' સ્વરૂપ જાણી આત્મા અત્યાનંદને પામે છે. અને પોતાના પાતે વિચાર કરે છે કે
अहमिको खलु सुद्धो. निम्ममओ नाणदंसण समग्गो, तम्भ दिठिओ तच्चित्तो, सच्चे एए खयं नेमिः
ભાવાર્થ:- એક આત્મદ્રવ્ય છું. પરપુદ્ગલ દ્રવ્યથી ન્યારો છું. નિશ્ચયનયે શુદ્ધ છું. અજ્ઞાનમળથી ન્યારો છું નિ નિર્મલ છે, મમતા રહીત છું. જ્ઞાનદર્શન પરિપૂર્ણ છું. હું મારા જ્ઞાનસ્વભાવ સહીત છું. હું મારા ગ્રુપા ચસ્વરૂપમાં રહ્યાં, ચેતનાગુણ તે મારી સત્તા છે. હું મારા શુદ્ધ - હ્મસ્વરૂપને ધ્યાવતે કર્મના ક્ષય કરીશ. આત્મપ્રદેશમાં અનંતગુણુ પર્યાયની રૂદ્ધિ ભરી છે. અન ́તગુણુપર્યાયની રૂ દ્ધિને પ્રકટ કરવી તેજ ‘સંવરરૂપ ચારિત્ર જાણવુ‘-પ'ચશતી નામને અમારો મનાવેલા ગ્રંથ છે તેમાં કહ્યુ છે કે. दुहा- तिरोभाव निजरुद्धिनो, आविर्भावप्रकाश परमातमपद ते कयुं, ते पदनो हुं दास.
For Private And Personal Use Only
॥ ↑ ||