________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
જ્ઞાનથી સત્યાસત્યનું સ્વરૂપ માલુમ પડે છે. અનેક પ્રકારના સંકટોમાં પણ મનુષ્ય આત્મજ્ઞાનથી સમતા જાળવી શકે છે. શ્રી વિરપ્રભુએ ઉપસર્ગને વેઠી સમતા રાખી તે પણ આત્મજ્ઞાનને પ્રતાપ છે. આત્મજ્ઞાની બાહ્યમાયાની ઝંઝાળમાં મુંઝાતું નથી. આત્મજ્ઞાની રાગદ્વેષને જીતવા કમર કસે છે–શ્રી વિરપ્રભુએ સમવસરણમાં બેસીને ભવ્ય જીને તારવા માટે નવ તનાં વર્ણનમાં પ્રથમ જીવતત્ત્વનું વર્ણન કર્યું. અને જીવતત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજવું તેને આ ત્મજ્ઞાન કહે છે. અધ્યાત્મજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહે ભાવાર્થ એકજ છે. જ્યાં સુધી પિતાને પોતે આત્મજ્ઞાન વિના ઓળખતે નથી ત્યાં સુધી બહિરાત્મબુદ્ધિથી જડ વતુમાં ઈછાનિષ્ટબુદ્ધિની કલ્પના થાય છે. પણ જ્યારે આ
ત્મા પિતે પિતાનું સ્વરૂપ ઓળખે છે અને જડથકી પિતાને ભિન્ન જાણે છે, ત્યારે બહિરાત્મભાવ ટળે છે અને સમ્યફ આત્મ જ્ઞાન થવાથી અંતરાત્મા કહેવાય છે. જગતમાં અનાદિકાળથી જડ અને ચિતન્ય વસ્તુ છે. તેમાં ચેતન પોતાના અજ્ઞાનથી રાગદ્વેષના ગે (પુદ્ગલ સ્કવરૂપ શુભાશુભ કમ ગ્રહણ કરે છે. રાગદ્વેષની પરિણતિ અનાદિકાળની છે, આત્મા અને નાદિકાળને છે, તેથી રાગદ્વેષરૂપ અશુદ્ધપરિણતિ પણ અને નાદિકાળની કરવાથી આઠ કમનું ગ્રહણપણ અનાદિકાળથી થાય છે, નવતત્વમાં જણાવ્યા પ્રમાણે જીવતત્વ કર્મરૂપ અજીવતવથી બંધાયે છે તેથી છૂટે ત્યારે મેક્ષ કહેવાય છે. ૧ આત્મા છે. ૨ આત્મા નિત્ય છે ૩ આત્મા કર્મને કર્ત છે. ૪ તેમજ આત્મા કર્મનો ભક્તા છે. તેમજ ૫ આત્માને મેક્ષ છે અને મેક્ષના ઉપાય છે. આ છ સ્થાનકનું યથાર્થ ગુરૂગમથી જ્ઞાન થાય તે સમ્યકત્વની પ્રાપ્તિ વા અન્તરાત્મપણું પ્રાપ્ત થાય છે. આ સ્થાનકનું વિશેષ વર્ણન ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે ષસ્થા નક પાઈ તથા સમકિતના સડસઠ બેલની સમય વિગેરે
For Private And Personal Use Only