________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) સિદ્ધાત્માઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા નથી, કારણ કે-બીજે ઠેકાણે જવાનું કઈ કારણ નથી. પરમાભાગના ગુણોનું સમરણ કરવાથી આપણાં ગુણ ઉત્પન્ન થાય છે, અને કર્મ નાશ પામે છે, અને અંતે મિક્ષ પામી શકાય છે, સિદ્ધના જેને અનંતુ સુખ છે તેની ઉપમા લાયક કોઈ દ્રષ્ટાંત નથી.
હે ભવ્ય ! આયુષ્ય ખૂટી જાય છે. એક દિવસ આ કાયાની રાખ થઈ જશે, મરતી વખતે કેઈ સાથે આવશે નહિ, સરખી અવસ્થા કદી જતી નથી, જેટલો મોહ સંસાર ઉપર કરો છો તેથી સંસારમાં જ તમે ૨હેશે. રાજા અગર રંક સે કાલના આધીન છે. - સો વર્ષ ઉપર આ પૃથ્વીમાં જે માણસ હતાં તે હાલ દેખાતાં નથી, અને પછી હાલ જે માણસો છે, તે સો વર્ષ પછી નહિ દેખાય. ધર્મકૃત્ય કરી લે. વખત વારંવાર આવે આવશે નહિ. હાલમાં મોહના તોરમાં ગમે તેમ બેલે ચાલે પણ ક્યાં કર્મ ભોગવવા પડશે.
જે ભવ્ય છે વિતરાગ કથિત ધર્માનુસારે વ્યવહાર અને નિશ્ચય માર્ગ અવલંબી સ્થિર ભાવે ધર્મ સાધન કરશે, તે ભવ્ય અનુક્રમે સુખસંપદા પામશે. જે કઈમતિષથી ભૂલચૂક થઈ હોય તે સંબંધી મિચ્છાનિદુક્કડં દઉં છું.
સુસો ! વીતરાગ વચનથકી જે કઈ વિરૂદ્ધ હોય તે
www.kobatirth.org
For Private And Personal Use Only