________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) સ ગમે તેવો ધમ વા બુદ્ધિમાન હોય તે પણ વિકલ બની જાય છે. જ્યારે કોધ, માન, માયા અને લોભને માણસમાં પ્રવેશ થાય છે, ત્યારે માણસ પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. અને જાણે તેનું તે શરીરે છે તો પણ જાણે જુદે જ બની ગયું હોય એમ ભાસે છે, પણ કધ, માન, માયા અને લાભનો નાશ થાય ત્યારે શાંતા વસ્થા ધારણ કરે છે. નિમિત્ત વેગે ઉત્પન્ન થતા ધાદિ શત્રુઓને પાછા હઠાવવા જે પ્રયત્ન થશે તો રાગ દ્વેષાદિ મંદ પડશે. જૈનશાસ્ત્ર ફરમાવે છે કે, સત્ય ઉ. પાદે આમતત્વ છે. ધર્મની સામગ્રી પાપીને મુક્તિ .. ખ પામવા પ્રયત્ન કરો. જે મનુષ્ય વીતરાગ વચનાનુંસારે આમતત્વ જાણે છે, તે જ સમ્યકત્વ પૂર્વક શિવ સુખ પામી શકે છે. અતવાદિઓ સર્વ જનો એક આત્મા માને છે તે જનમતથી વિરુદ્ધ છે. જે સર્વ જીવનો એક આમા હાય તે એક જીવની મુકિત થતાં સર્વ જીવની મુકિત થવી જોઈએ. અને એક જીવને સુખ થતાં સર્વ જીવને સુખ થવું જોઈએ, પણ તે પ્રમાણે થતું નથી. એ વાત પ્રત્યક્ષ વિરોધી છે. સર્વ જીવનો એ ક આમા માનતાં પરમાત્મામય સર્વ જગત્ થયું ત્યારે વ્રત, તપ, જપ, ધ્યાન એ સર્વ કર્મ નિષ્ફલ થવાનાં. ઈ. ત્યાદિ ઘણું દે દેખાય છે. તેનું ખંડન મુનિરાજ શ્રી ત્યાયનિધિ શ્રી આત્મારામજી કૃત જન તવાદશ
www.kobatirth.org
For Private And Personal Use Only