________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬
).
શું દરેક આઈમાને જુદા જુદા પ્રકારનું હોય છે.
નર નારી કે હું નાનંતર નથી. આમ સ્વરૂપના અજ્ઞાને કરી આજ સુધી હું બહિર્ભાવે સૂતો હતે. હવે મેં પોતાનું સ્વરૂપ મતિ અનુસાર જાણ્યું હવે પ. રામાપદ પામવાને માટે ધર્મધ્યાનમાં ઉદ્યમ કરે અને વિક૯પ કલપનાં કારણે તજવાં. ગ્રહસ્થાવાસમાં રહીને ધર્મધ્યાન ધ્યાવું અને રાગદ્વેષથી દૂર રહેવું ઘશું દુષ્કર છે. નિઃસંગી શમણાવસ્થા આત્મસિદ્ધિનું કારણ છે. પ્રિય મિત્ર! યાદ રાખો કે, હાલના વખતમાં શુકલ ધ્યાનનો તો વિરહ છે. માણસ ધર્મધ્યાન ધ્યાવા સમર્થ છે. આ દિવસ એક સરખી પરિણતી રહેતી નથી. જેટલી ઘડી ધર્મધ્યાનમાં ગઈ તે લેખે જાણવી.
ગાથા. રજાપસિંગર શીવાજી કે लोसफलोवोधन्यो समोसंसारफलहेउ ॥ १ ॥
ભાવાર્ય–સામાયક અને પોષધવ્રતમાં જીવન જે કાળ જાય છે. તે સફળ જાણો. બાકીનો કાલ ભવ બ્રમણ હેતુ છે.
પ્રશ્ન–મુનિરાજ મહારાજે જ્યારથી સર્વ સાવધ ને ત્યાગ કર્યો ત્યારબાદ તેમને પાય લાગે કે નહિ?
ઉત્તર–મન વચન અને કાયાના વેગને ધર્મધ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only