________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩) જવ નવ રૂપે થઈ નાટક કરતો અજ્ઞાન દશામાં ખુલે છે. કઈ જીવ વાઘ રૂપ થઈ નિર્દયતા રૂપ વિષય ભજવી બતાવે છે. કે જીવ બલાડી રૂપે અવતરી જાતિવેર વિષય ભજવી બનાવે છે. કે ઈ જીવ કુતરા રૂપે અવતરી કઈ વિપક્ષથી નાટક ભજવે છે. સંસારનાટકશાળામાં કયા જીવ નાટકીયા રૂપે દેખાતો નથી? તે વિચારો કહે
જ પડશે કે –મોડરૂપ સૂત્રધારના તાબામાં રહેલા શિવ જી નાટકીયાજ દેખાય છે. સર્વ જીવ નાટકીયાઓ રૂપ છે, તે પણ નાટક છે. કેઈ નાટકી હસે છે. કોઈક કરે છે. કોઈ નાટકીયા બીજા નાટકીયા પાસે નમસ્કાર કરાવે છે. કોઈ નાટકી બીજા નાટકીયાને પિતાના સગા તરીકે ગણે છે. કોઈ નાટક વેપના અનુસારે સુખી દે. ખાય છે. કેઈ નાટકી દુઃખી દેખાય છે. ઈત્યાદિ સર્વ પ્રપંચ કમનો છે. જયાં સુધી કર્મ છે ત્યાં સુધી નાટક અવરથા ભેગવવી પડશે. અનાદિ કાળથી ચેનલ નાટક કરતા આવ્યા છે. હાલ પણ પુદ્ગલ દ્રવ્યને ચુંથે છે. જાય છે. પીવે છે--ત્યાદિ પરભાવનું નાટક કરે છે. જો કે નાટક કરવું તે ઉત્તમ પુરૂષોને શોભે નહિ. પણ મેહરૂ૫ નીચની સંગતથી આભાની પરિણતિ અવળી થઈ ગઈ છે. તેથી તેવાં નાટક કરતાં શરમ નથી પણ જ્યારે હિનો રાગ નિવારી સ્વભાવનું નાટક કરે તો સંસાર પાર પામી શકાય. જે ચેતન શરીર થઈ મુનિવેષ રૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only