________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) શકિત કરના આવરણથી અછાદિત થઈ છે. એમ ત્યારે અંતરાત્મા જાણે છે ત્યારે પરમામા રૂપ થવાને માટે આવ કયાયનો ત્યાગ કરવા ઉધમ કરે છે અને ધ્યાન અગ્નિથી કર્મ કાષ્ટ બાળી ભમ કરી નિલેપ થાય છે અને કેવલજ્ઞાન પામી માથાનમાં તેજ અંતરામાં પરમામારૂપ થાય છે. અંતરાત્મા અને પરમામાના વચ્ચે ભેદનું કારણ કર્મ છે. તેનો જે નાશ થાય તો અંતરામાજ પરમાત્મારૂપે થાય છે. અંતરાત્માને ઉપશમ સમકિત ક્ષોપશમ સમકિત અને ક્ષાયીક સમિતિ હોઈ શકે છે, પણ યાદ રાખવું કે–સ્યાદ્વાદ અનેકાંત માર્ગ કરી અંતરામાનું સ્વરૂપ જાણવાથી તથા તેની શ્રદ્ધા કરવાથી અંતરાત્મા થવાય છે. અંતરાત્મા સંસાને કે જાણે તે કહે છે:--
દેખે સો ચેતન નહિ, ચેતન નહીં દેખાય. રોષ તેષ કશશું કરે, આપહી આપ બુઝાય. ૧ જૈસે વસ્ત્ર કે નાશસે, હોત ન તંતુકે નાશ; તિએ શરીરને નાશ, આમ અચલ અવિનાશ. ૨
(આ બે દુહા શ્રી યશોવિજયજી કૃત છે.) શું મારૂં સંસારમાં, મારૂં મારી પાસ; પરને મારૂં માનતો, ભવમાં ભટકીશ ખાસ. સ્ત્રી ધન પુત્ર કુટુંબ સબ, મુજથી ન્યારૂ બાસ;
www.kobatirth.org
For Private And Personal Use Only