________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) અહિરાત્મા બાહિરની વસ્તુ એમાં સુખ માને છે અ ને બાહિરની વસ્તુએસના નાશથી દુઃખી થાય છે. જે જે પુદ્દગલ પદાર્થ મનેાહુર દેખે છે. તેમાં સુખની ભ્રાંતિથી તૃષ્ણા રાખે છે. આ સર્વ ધન કુટુંબ મારૂ છે. હું એને છે. અમુક મારા શત્રુ છે. અમુક મારા વ્હાલા છે, તેવી બુદ્ધિ બહિરાત્મપણાથી થાય છે. બહિરામ ભાવથી સમ્યકત્વ પ્રગટ થતું નથી. જ્યાં સુધી અહિરાતમભાવ છે ત્યાં સુધી ક્રોધ માન માયા અને લેભના તિરસ્કાર થતા નથી.
હિંગમી કેાની પેડે ભટકે છે તે બતાવે છે.-દુહા-મગ કસ્તરિયે ભટકતા, કસ્તૂરની ગંધ; કસ્તરિ તા `ટીમાં: બહિરાતમ તિમઅધ.
૧
કસ્તૂરિયા મૃગની ફેંટીમાં કસ્તુરી હોય છે. તે ગધ માહિથી આવે છે, એમ જાણીને મૃગ જેમ વગડામાં ચારે તરફ ફરે છે. તેમ આત્માની બ્રાંતિથી શરીરનેજ આત્મા માનનાર હિરામા ભાવમાં વિવિધ દુઃખ પા મતા ભટકે છે.
અહિરાત્માને કુકડાની ઉપમા આપે છે:દુહા–પ્રતિબિંબ સ્વદેખીને, આરીસાની માંહી;
અન્ય ફુકેટની ભ્રાંતિથી, યુદ્ધ મચાવે ત્યાંડી. દેખી પ્રતિબિંબ કાચમાં, ભમરી ચકલી જેમ, કરે યુદ્ધ ક્રિમ ભ્રાંતિથી અહિરાતમ પણ તેમ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only