________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
જેના ઉદયથી પુરૂષની સાથે વિષય સેવવાની ઇ
ચ્છા થાય તે આવે, ૨૪,
જેના ઉદયથી પુરૂષ સ્ત્રી એની સાથે વિષય સેવવાની ઇચ્છા થાય તે નવુંનવર્. ૨૧. જેના ઉદયથી શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધાન થાય તે मिथ्यात्वमोहनीय. २६०
જેના ઉયથી જૈનમત ઉપર રાગ પણ થાય નહીં અને દ્વેષ પણ થાય નહીં તે મિત્રો નીચે ૨૭,
જેના ઉદયથી શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા તા થાય પણ સમ્યકત્વમાં અતિચાર લાગે તે વ્યત્વ મોદય, ૨૮,
એ અઠ્ઠાવીશમાંથી આદિની ૨૫ પચીસ પ્રકૃતિયે ને ચારિત્રમેહનીય કહે છે. અને છેલ્લી ત્રણને દર્શન મેહનીય કહેછે. હવે મેહનીયકમ અધાવાનાં કારણ કહેછે.
કેવલ ક્રિયા થકી વા કેવલ જ્ઞાન ચકી વા કેવળ વિનય ચકી મેક્ષ એકાંતે પ્રરૂપવાથી મેહનીયકર્મ બંધાય છે.
જૈનધર્મમાં પ્રવર્તતા પ્રાણીઓને કહેતુ કુયુક્તિથી સમજાવી ભ્રષ્ટ કરવાથી મેહનીયકર્મ બંધાય છે.
દેવદ્રવ્ય જ્ઞાનદ્રષ્યનું ભક્ષણ કરવાથી, કરાવવાથી અને કરતાને અનુમેદનથી સેાડુનીયકર્મ બંધાય છે. તીર્થંકર કેવલીના અવર્ણવાદ એલવાથી મેહનીયટર્મ અવાય છે. સાધુ સાધ્વીની નિંદા કરવાથી મેદુનીય કર્મ આધાય છે. શ્રુતજ્ઞાનના અવિનય કરવાથી અને
www.kobatirth.org
For Private And Personal Use Only