SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ થાના વધુ વિશાળ પ્રચાર નીચે પ્રમાણે સભ્યોની યોજના ઘડી છે. - સભ્ય બને – રૂા. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. શા, ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહ તથા સંસ્થાએ ત્રીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ લાઈફ મેંબર ગણાશે. સભ્ય થયા બાદ મંડળ તરફથી પ્રકટ થતા તમામ નવા ગ્રંથો પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલો તથા ત્રીજા વર્ગને પિટન તથા લાઈફ મેંબરને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે. સ્નેહીઓના આત્માથે યા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે. પ્રભાવના અગર સાધુ-સાવી અગર વિદ્વાનને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશયોએ મંત્રીને મળવા વિનંતી છે. ધર્મભાવના જગાડનાર, ધમમાં સ્થિર કરનાર, જીવનઘડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનનાં માર્ગદશક, ગ, અધ્યાત્મવિદ્યા, તત્વજ્ઞાન અને સાધનાં અતિ દુર્લભ ગ્રંથના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની, અન્યને સભ્ય બનાવીજ્ઞાનભક્તિમાં સહાયક બને. પત્રવ્યવહાર નીચેના સરનામે કરે– શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ C/o. મંગળદાસ એન્ડ કો. ઘડીયાળી ૩૪૭ કાલબાદેવી રેડ, મુંબઈ ન, ૨ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy