________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૩] ધ્યાનમજ્ઞાનિનઃ સન્તો, વતાં વિશ્વારિત્તા . सात्त्विका योगिनो भव्या, व्यक्तीभवन्तु भूरिशः ॥५२६॥ વ્રતનાઃ સન્ત વિષરથા ગામમુવાનિ:. शान्ति तुष्टिं च पुष्टिं च, मङ्गलं यान्तु सत्पदम् ॥५२७॥ चिदानन्दमया सर्वे, भवन्तु विश्वदेहिनः । शुद्धाऽऽत्मराज्यसाम्राज्य, स्वातन्त्र्यं यान्तु सवरम् ॥५२८॥ मंगलं जैनधर्मोऽस्ति, जैनसंघोऽस्ति मंगलम् । मंगलं सन्तु सिद्धार्ह, सूरिवाचकसाधवः ॥५२९।।
અધ્યાત્મયોગશાસ્ત્રના અભ્યાસ અને દયાનથી મને સ્વાભાવિકી ફુરણ ઉત્પન્ન થવાથી તે જેવા આકારે ઉત્પન્ન થઈ તેવા સ્વરૂપે-અનુક્રમે મારાથી તે પદ્યાકારે લખાઈ છે. સજને હંસદષ્ટિથી આદરપૂર્વક તેમાંથી સારને ગ્રહણ કરે. જો કે આમાં લેકે કે વિષયને અનુક્રમ નથી જળવાશે, પરંતુ મુખ્ય વિષય આમાં અધ્યાત્મ તવને જ છે. જે ભવ્યાત્મા ભક્તિ-ક્રિયા-અનુષ્કાનેથી પૂર્ણ પકવ થયેલા એગ્ય શિષ્યોને, જે ગુરુકુલની સેવા કરનારા શિષ્ય છે તેઓને, તથા જે ગુરુના આત્મસ્વરૂપમાં ભક્તિ ગુણથી તકૂપ થયેલા હોય તેમને ગીતાર્થો શાસ્ત્રવિશારદ પદ આપી શકે છે. અધ્યાત્મધર્મના અભિલાષીઓ અને મોક્ષની ઇચ્છાવાળાઓને જ તે પદ આપવા
ગ્ય છે. પણ ભવાનંદી, નારિતક, ધર્મષી ને ગુરુષીને કદાપિ પ્રાણાન્ત પણ આપવા યોગ્ય નથી. આ અધ્યાત્મજ્ઞાનગીતાને ભણવાથી, સાંભળવાથી, મનન કરવાથી અને મરણ કરવાથી જ્ઞાન, સુખ અને મંગલ પ્રાપ્ત થાય છે. વિશ્વને શાન્તિ આપનારા અધ્યાત્મજ્ઞાનીએ-સજજન પુરુષે સંસારમાં
For Private And Personal Use Only