________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૬૧ ]
इत्येवमात्मबोधस्य बीजं सद्गुरुसेवनम् । सर्वोपायेषु मुख्यं तत् सद्गुरोः पादसेवनम्
Lik
એ પ્રમાણે આત્મસ્વરૂપના એધનુ' મુખ્ય કારણ સદ્ગુરુની નિર ંતર સેવા કરવી એજ છે. કારણ કે સવેપાયામાં સદગુરુના ચરણની સેવા એ જ મેાક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. ૫૧૪. परस्परोपकारेषु, विश्वस्थ सर्वदेहिनाम् । स्वाभाविकप्रवृत्तिर्हि, देहादेर्जीवनाय च ॥५१५॥
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારમાં રહેલા સવ પ્રાણિઓ પરસ્પર ઉપકારથી જ પેાતાના જીવનાને ચલાવી શકે છે. તેથી સ્વજીવન અને પર જીવનના વ્યવહાર ચાલે છે. આ પ્રવૃત્તિ શરીર જીવન માટે અનાદિકાલથી ચાલે છે–ચાલશે અને ચાલતી હતી. ૫૧૫. आत्मार्थमन्यलोकानां हितार्थं मुक्तिकांक्षिणाम् । निर्मलाsध्यात्मगीतेयं कृता विश्वोपकारिणी ॥५१६ ॥
,
જગના સર્વ જીવેના હિત માટે, માક્ષની ઈચ્છા કરનારા લગ્યઆત્માઓને માટે, વિશ્વને પરમ ઉપકાર થાય તેવી અધ્યાત્મ ગીતા જેમાં જરાપણુ દોષ નથી તેવી નિર્મલ અનાવવામાં આવી છે. ૫૧૬.
खसिद्धिनिधिचन्द्राङ्के, वैक्रमान्देहि सरे ।
श्रावण शुक्लपञ्चम्यां महराये कुजे दिने ॥ ५१७॥
વિક્રમ સ’વત ૧૯૮૦ માં શ્રાવણુ સુદિ પાંચમને દિવસે ( જે દિવસે શ્રી નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક થયા છે તે દિવસે ) મ'ગળવારે પ્રથમ પ્રહરમાં આ ગ્રંથને પૂર્ણ કરવામાં આવ્યા છે. ૫૧૭,
31
For Private And Personal Use Only