________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨] ] आत्मप्रभुं विना नान्या, मिथ्येच्छा तेऽस्ति चेद्धदि। समभावोऽस्ति चेत्तर्हि, नेच्छाया हि प्रयोजनम् ॥३७४॥
હે ભવ્યાત્મન ! જે તારા હૃદયમાં આત્મા એ જ પરમાત્મા છે, તે સિવાય બાકી બધું મિથ્યા છે તે તને બાહ્ય કોઈપણ પદાર્થો ઉપર રાગ-દ્વેષ ન થાય અને સમભાવની પ્રાપ્તિ થાય અને સમભાવ આવ્યા પછી કેઈપણ ઈચ્છાનું પ્રયોજન નથી રહેતું. ૩૭૪.
त्यागश्च ग्रहणं सर्व,-मिच्छया न भवेत्तदा । त्यागग्रहणकर्ताऽपि, स्वयमाऽऽत्मा भवेजिनः ॥३७५॥
જ્યારે આત્મામાં કઈ પણ સુખની ઈચ્છા નથી રહેતી અને ઉદય ભાવે સર્વ પ્રવૃત્તિ અને સંક૯પ-વિકલપ વિના થાય છે ત્યારે ઈચ્છા વિના ઔદયિકભાવે ત્યાગ-ગ્રહણ કરનાર આત્મા સ્વયં કેવલી પરમાત્મા થાય છે. ૩૫.
त्यागश्च ग्रहणं सर्व, प्रारब्धस्य प्रयोगतः। भवेत्तदा स्वयं ब्रह्म,-रूपेण भगवान् खलु ॥३७६।।
જ્યારે પૂર્ણ અધ્યાત્મગિને ગ્રહણ કે ત્યાગની ક્રિયા દયિક ભાવ માત્રથી પ્રારબ્ધના પ્રવેગથી જ થાય છે, ત્યારે આત્મા પૂર્ણ શુદ્ધ અવિકારી બની ઘાતિકને નાશ કરવાથી વીતરાગ થયેલો એ સ્વયં પિતે પરમબ્રહ્મસ્વરૂપને ધરનારા શાશ્વતપણે ભગવાન થાય છે. ૩૭૬.
पारब्धकर्मतो देह,-जीवनस्य प्रसाधना। भवेत्तथापि निबन्ध, आत्मा साक्ष्युपयोगतः ॥३७७॥
For Private And Personal Use Only