________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ] રૂ૫ ગુણોવાળા અચેતન જડ પદાર્થો છે. તે સર્વે આત્માથી સર્વથા જુદા-ક્ષણે ક્ષણે નાશ પામનારા ક્ષણિક જ છે. તેને વિચાર કરશે એટલે તે અવશ્ય જણાશે. ૪.
તે જડથી ભિન્ન સ્વરૂપ લક્ષણવાળે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગમય આત્માને જે શુદ્ધ-સહજ સ્વભાવ ગુણમય ધમે છે તે સદાય આમામાં અભિન્ન સ્વરૂપે રહેલો જ છે. તેમ અનુભવીશ. તેવા પરમાર્થ સ્વરૂપ પિતાને આમા-બ્રહ્મરૂપે સમજીને શુદ્ધપગને વિકસાવીને ભાવપૂર્વક બ્રહ્મસ્વરૂપ એ આત્માને પૂર્ણભાવે પ્રગટ કરવા પ્રયત્ન કર. ૫.
आत्मोपयोगतः स्वात्मा, द्रष्टव्यो हि प्रतिक्षणम् । मोहदृष्टिं परित्यज्य, स्वात्मन्येव स्थिरो भव ॥६॥
આત્માનું આત્માના સ્વરૂપમાં આપયોગથી ધ્યાન કરીને પ્રત્યેક ક્ષણે તે શુદ્ધાત્મ સ્વરૂપનું નિરીક્ષણ કરીશ તે તારા શુદ્ધ સ્વરૂપનું આત્મ-ભાવે અવશ્ય સભ્યદર્શન-સમ્યગ્નજ્ઞાન તને થશે જ. માટે તું જ્ઞાનાવરણાદિક મોહમય દષ્ટિને ત્યાગ કરીને આત્મ-સ્વરૂપને ધ્યાનમાં એકત્વભાવે સ્થિર થા. ૬. જન્મમૃત્યુનાવા છે, યશુદ્ધાર થાશ્ચ . भिन्नाः शुद्धात्मनो ज्ञेयाः तत्र स्वत्वं न किञ्चन ॥७॥
જીને સંસારમાં જે શુભાશુભ કર્મના વેગથી ઉચ્ચ-નીચ કુલ-જાતિમાં જન્મ થ, બાલ્ય, યુવા, વાક્ય અવસ્થા પ્રાપ્ત થવી, જાને ચગે પીડાવું, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામવું વગેરે અનેક પ્રકારની અવસ્થાઓને અનુભવ કરતે કર્મના ગે થતો હોવાથી અશુદ્ધ પર્યાય છે એમ જાણવું,
For Private And Personal Use Only