________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખની ધાર પ્રગટી સહજ સમાધિથી, શમ્યા વિકલ્પ પામી સ્થિરતા બેધ; વિષય વાસના આશા તૃણું પૂજના, નાડા દોષે મેહુ માયાને ક્રોધ
ચિદાનંદ૦ ૪ અનુભવ યોગે તાળી લાગી ધ્યાનની, બાહ્ય ભાવનું ભલામું સહુ ભાન; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાન, ચિદાનંદ ૫ શ્વાસે શ્વાસે સમરે શાંત કૃપાળુને, કરશે કરૂણું પ્યારા આપ આપજે; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં ધંધો કરતાં સુરતાની છે છાપો,
ચિદાનંદ. ૬ દેહિ પણ વિદેહિ પિતે એકલા, ત્યારે અંતરથી કરતો સહુ કામ; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજે.
ચિદાનંદ૦ ૭ સે ધ્યાવે બુઝો આતમરામને, એનાથી સમજે છે જે સર્વજો; જીવ શિવનો ભેદભાવ ઝઘડે છે, બુદ્ધિસાગર, નાઠો મિથ્યા ગજે. ચિદાનંદ૦ ૮
સાણંદ,
ઓધવજી સદેશે કે
સ્યામને એ રાગ.
પદ.
સ્વામીને સેવક તું યારો આતમા, અવ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વજે;
For Private And Personal Use Only