SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત. ---- --- - ---- પદ સંગ્રહ (ભજન સંગ્રહ) અધ્યાત્મ પ્રકાર પદ મનશા માનલિનીએ છ ગોરખ– રામ. નિર્ભય દેશનારે વાસી આતમ પડે શું માયા જાળમાં, અસંખ્યપ્રદેશી દેશ તારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું કાણુ, નિર્ભય ૧ રેગ ગ વિયોગ નહી જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંત, સમતા અમૃત પાન, નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ છે; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ, નિર્ભય૦ ૩ તિમાંહી જ્યોત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાથી ઓળખેત, આવું નિજ પદભાન, નિભય ૪ ભમે શું માયા દેશમાં ભાઇ, નહી જ્યાં સુખને લેશજી; બુધસાગર ચેતી ૯ ભાઈ. પામી અવસર બેશ, નિર્ભય, ૫ શ્રી શાંતિ: વિ. ૩ છે પદ રાગ ઉપરનો નિય બહારૂપી તું સદા છે, તે ક્યાં અન્યમાં; ઉપાદાન કારણ થકી, નહિ, ભિન્ન તું કે કાલમાં, શુદ્ધ મારગ ઓળખીને, ઉવટ માર્ગ મા ચાલ, નિર્ભય, ૧ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy