SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra V www.kobatirth.org શ્રી પુદ્ધિસાગરજી ગ્રન્થ માળા પૈકી આ પદરમા ગ્રન્થ વાંચકા આગળ રજુ થાય છે. આ ગ્રન્થ ભજન સંગ્રહના જુદા જુદા પાંચ ભાગેા પૈકી માત્ર બે ભાગમાંથી અધ્યાત્મ પ્રકરણ એટલે અધ્યાત્મ વિષયના ભજના (પા) ના સંગ્રહ રૂપ છે, ખીજા’ બાકી રહેલ અધ્યાત્મિક ભજના તેમજ વૈરાગ્ય, નીતિ, આદીનાં ભજ્જનેાનાં પુસ્તકો હવે પછી સમાજ આગળ રજુ કરવાના ઈરાદો છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત ભજન સ‘ગ્રહના ચાર ભાગ મળબેધી લીપીમાં એક ભાગ (પાંચમા ) ગુજરાતી લીપીમાં અને અમદાવાદ ડીં ગ તરફથી પ્રથમ ભાગ ગુજરાતી લીપીમાં એમ ભજન પદ્મના ગ્રન્થા બહાર પાડવામાં આવેલા છે જેમાંના ઘણા ભાગોની નકલેા ખલાસ થવાથી; તેમજ આ ભજન પઢે માત્ર જનાના અથૈજ ઉપચાગી નહી પણ હર કાઇ ધર્મીનુયાયી મનુષ્ય માત્રને ઉપયાગી હાવાથી આ ગ્રન્થ આ રીતે ખાસ જુદોજ બહાર પાડવામાં આવ્યે છે. આ ગ્રન્થના પ્રગટાવૈં માંગરોળવાલા શેઠ - ઝવેરચંદ ઇદરજીએ રૂ ૧૦૦)ની સહાય કરી છે. જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. કેમકે સાત્તમ માર્ગ જ્ઞાનમાર્ગ છે. ܕ પ્રસ્તાવના. આ ગ્રન્થમાંના ભજનોની ઉત્તમતા, રસીકતા, અને ખેાધકતા બાબત અત્ર વિવેચન કરવાની આવશ્યકતા એટલા માટે વિચારી નથી કે હાથ કકણુને ભારસીની શું જરૂર ? ચ’પાગલી–મુંબઈ પેાસ સુદ ૧ રવી ૨૪૩૬-૪, ૧૯૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત આવા અનેક ગ્રન્થા બહાર પાડવાને દરેક રીતે શક્તિવાન રહીએ એવી શુભેચ્છા ર્વક અમે વીરમીએ છીએ. લી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy