SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ અલખ લખ્યા કબુ જારે, કે અનુભવી મનમાં ભાવે; મન વાણી કાયાથી ન્યારા, નિરાકાર નિરા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઇ ન વાતે અધુરા; કાયરસે તે રહેવે દૂર, પામે ચિદાન જનજે શૂરારે, કેઇ રે ભેદ પાન રવિ અખ્તર પ્રગટે, મેહ તિમિર સહુ વિધ; આતમ તે પરમાતમ રૂપે, ઈયળ ભંગ જમું ચટકેરે. કેઈo ૩ સગુણ સંગે અમૃત પામી, રોગ શોગ સહુ વામી; બુધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિમીરે. કેઈડ ૪ શ્રી શાન્તિ: રૂવિ પદ લાલુ ભાઈ અલખ નિરંજન સેકહું; પભ્ય ભૂતથી ન્યારા વર્તે, પૂછો અનાર કેહ, સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ રૂપરૂપ પ્રકાશ; સહજ સ્વભાવે સમતા ધારી, અત્યાનંદ વિલાસી, સાધુ- ૨ આ રૂદ્ધિ ઘટ અંતર તે, ખેજત મિટત અધેરા; અગામ પંથકા વાસી હંસા, શું માને જગ મેરા, સાધુ- ૩ અનેકકું એમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી થાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ૪ એક મિયા તબ સબ છાંડયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫ | વિ છે For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy