SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ આત્મધ્યાનમહિમા. ઝુલણા છc: અલખ નિર્ભય પ્રભુ દેહમાં વ્યાપિ, જ્ઞાન વ્યાપક વિભુ તું સુહા; જ્ઞાનની તમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી કહાયે. અલખ૦ મે ૧ | શેય ભાસક સ્વત: ચિદુધનાનન્દ તું, ભાન ભૂલી વચ્ચે તું શરીરે; લાખ ચોરાશિમાં જન્મ મૃત્યુ કર્યા, કર્મથી ચઉગતિમાં ફરી. અલખ૦ મે ૨ | કર્મ કરી અને કર્મ ભક્તા પ્રભુ, કર્મ હર્તા પ્રભુ તું કહાવે; આપ ભાવે રમે કર્મ કેટી ખપે, કર્મને નાશથી સિદ્ધ થા, અલખ ૩ કર્મને ખેંચતે કર્મને છેડતો, અન્ય ભાવે અને સ્વસ્વભાવે; કમની વર્ગણ આવતી જાતી, દેય પરિણામથી તે સુહાવે, અલખ૦ ૪ દય પરિણામ તે ભિન્ન કાલે કહ્યા વચન તીર્થશનાં સત્ય જાણ્યાં; ચારગતિ જાળવવા દવા નું પ્રભુ, વચનસાપેક્ષ મનમાંહિ આક્યાં અલખ | ય બધપરિણામથી ધર્મ ઉપયોગથી. સકલ સિદ્ધાતનો સાર ભાગે; વ્યકિતથી વ્યાપિ દેહમાંહિ પ્રભુ, વ્યાપ વ્યાપક નયે સદા, અલખ૦ છે ૬ . સિંહ તું સાહિબા કર્મપિંજર પડે જોઈ લે ચિત્તમાંહિ વિમાસી; કીને, ભાર શે આપ ભાવે રમે, કર્મ છેદી હુવે સિદ્ધવાસી ર લખર ૭ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy