________________
11
છ તપસ્વીઓના શાનદાર પારણા છે શાસન પ્રભાવક
રથયાત્રા, શાહી સન્માન સમારોહ, ઉત્કૃષ્ટ પહેરામણીઓ, ભવ્ય પંચાહિનકા મહોત્સવ.
છ મહેતા પરિવારનો ભવ્ય જીવિત મહોત્સવ..
છ શત્રુંજયની ભાવયાત્રા.. સંગીત વિવેચના સાથે છ પ્રભુજીનો જન્મ કલ્યાણક મહોત્સવ.
છ સામુદાયિક અષ્ટ પ્રકારી પૂજા... સાનદાર મહાપૂજા,
છ 'અજારી' તીર્થની શાનદાર ચૈત્ય પરિપાટિ ૩ ૧૮ અભિષેક.
છ “પ્રેમસૂરિ સાધર્મિક ઉત્કર્ષ અભિયાન"માં સુંદર
સફ્ળતા.
છ સાધર્મિકોના ઉત્થાન માટે “લઘુ ગ્રહ ઉદ્યોગ”નો
જી ગરીબો માટે “ભગવાન મહાવીર પ્રેમઘર”નો શુભારંભ (દર રવીવારે ભોજનદાન)
છ માણિભદ્રવીરનું પ્રભાવક અનુષ્ઠાન.
છ વીશ વિહરમાન પૂજન.
છ અનેક સ્વામીવાત્સલ્યો.
જી વિશિષ્ટ ચૌદ નિયમો ધારણ કરનારના બહુમાન. છ દિવાળીમાં પ્રભુ મહાવીરની પંચ કલ્યાણક મહોત્સવ. ગૌતમ સ્વામી મહાવિધાન.
12
W
૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની ૯ દિવસીય એકાસણા સાથે ભાવ-સંવેદના-જાપ-ભક્તિ-ધૂન.
છ 'સીવેરા' તીર્થની ચૈત્ય પરિપાટી.
છ લગ્નાદિ પ્રસંગે થતા અનિષ્ટો ઉપરસંઘશાહી પતિબંધક ઠરાવ.
સંપૂર્ણ ચાર્તુમાસનો લાભ લેનાર
શા. હીરાચંદ ભીખમચંદ સમરથમલજી સાદરીયા પરિવાર જેમણે ખૂબ ઉદારતા પૂર્વક લાભ લઈ ચાર્તુમાસને ચાર ચાંદ
લગાવ્યા...
બન્ને ચાર્તુમાસમા બાળકથી માંડીને વડીલ સુધીની એક-એક વ્યક્તિ સ્વોચિત આરાધના-સાધનામા ઓળઘોળ બની છે.
ટૂંકમાં બન્ને ચાર્તુમાસી આરાધના-સાધનાથી હર્યા
ભર્યા અને જન જનન્ય હૃદયમાં કાયમિ અંકિત રહે એવી ચીરસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યા છે.
તમામે તમામ ધર્માનુષ્ઠાનોમાં ટ્રસ્ટીગણ-કાર્યકર્તાઓવેપ્સ મંડળના થનગનતા યુવાનો... તમામ મહિલા મંડળો વિ.ની અપૂર્વ અને સરાહનીય સહયોગ રહ્યો છે.
ચાલુમસિ દરમિયાન પ.પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય દ્વારા નવસર્જન આ મહાકાવ્યનું પ્રકાશન કરતા શ્રીસંઘ ધન્યતા અનુભવે છે પ્રસ્તુત મહાકાવ્ય જેમના વિષે છે તે સમતાસાગર પૂ.પં.શ્રી પદ્મવિજયજી ગણિવર્ય પિંડવાડાની ધરતી પર જ સમાધિ-મૃત્યુને વર્યા હતા.