________________
(usliડીય)
પિંડવાડામાં રચાયો સ્વર્ગીય ઈતિહાસ...
પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.પંભ્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય આદિ વિશાળ સાધુ-સાધ્વીજી પરિવારના સં.૨૦૬૦ અને સં.૨૦૬૧ના બે સળંગ ચાર્તુમાસ થયાં. જે આરાધના-સાધના-તપ-ત્યાગ-ઉછામણીઓ-જીવન પરિવર્તન-સંસ્કારધાન આદિ તમામ દ્રષ્ટિએ ઐતિહાસિક અને સ્મરણીય રહ્યા છે. પિંડવાડાના ઐતિહાસિક લક ઉપર જાણે સુવર્ણ પૃષ્ઠો અંક્તિ થયા છે. ( આ છે સં. ૨૦૬૦ના ચાર્તુમાસની આછેરી ઝલક... ) છ શાનદાર ચાર્તુમાસ પ્રવેશ : ૧ કિ.મી. લાંબી શોભાયાત્રા
tઉમટેલો વિરાટ માનવ મહેરામણ = પંચાહિકા મહોત્સવ : સ્વામીવાત્સલ્ય : ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રનું વિમોચન પંચમાંગ ભગવતી સૂત્ર ઉપરના શાસ્ત્રાનુસારી માર્મિક પ્રવચનો ૪ પ્રવચન બાદ સૂત્રની વાજતે ગાજતે ચવિધિ સંઘ સાથે જુદા જુદા પુન્યાત્માઓને ત્યાં
પધરામણી સૂત્રની ભક્તિ-જાપ વિ. છ દર શુક્રવારે સળગતા પ્રશ્નોના સચોટ જવાબો.. છ દર શનિવારે અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીસી
ઉપર સંગીત અને વિવેચન સાથે સંવેદના
છ દર રવિવારે વિવિધ અનુષ્ઠાનો 1 બાલ શિબિરો,
યુવા વર્ગ માટે રાત્રિ પ્રવચનો નાના બાળકો માટે પૂજા અભિયાન ૪૪ પાઠશાળા અભિયાન : ગુરુવંદન અભિયાન ૪૪ સામાયિક અભિયાન t; પૌષધ અભિયાન : પ્રતિક્રમણ અભિયાન * સૂત્ર કંઠસ્થ અભિયાન ૪૪ નિયમાવલી પાલન અભિયાન વિ. ઢગલાબંધ બાળ અભિયાનો તથા ૪ ધર્મવર્ધક-જ્ઞાનવર્ધક-સંસ્કારવઈક-બુદ્ધિવર્ધક
સાંસ્કૃતિક પ્રોગ્રામો. છ સાધ્વીજી શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ.ની નિશ્રામાં સાધ્વીજી શ્રી
મુક્તિધરાશ્રીજી મ. દ્વારા બહેનોમા પ્રવચનો ૪૪ શિબિરો
૪૪ પરીક્ષાઓ વિ. ઇ શ્રી ગૌતમ સ્વામી લબ્ધિ તપ તથા સામુદાયિક સિદ્ધિ તપની આરાધના. શ્રી સીમંધર સ્વામીના ૩૭૫ અઠ્ઠમ તપની આરાધના ૪૪ ૪૩૩૬-૩૧ ઉપવાસ તથા પર્યુષણ પર્વમા થએલ ૧૭ માસક્ષમણ સહિત રેકોર્ડબ્રેક તપસ્થાઓ તથા ઉછામણીઓ, તપસ્વિની શાનદાર રથયાત્રા ts શાહી સત્કાર સમારંભ : ભવ્ય મહોત્સવ તપસ્યા નિમિતે. સામુદાયિક સવા કરોડ નવકાર જાપ અભિયાન પ્રવચનો માધ્યમે પરીક્ષા પેપરો ? જંગી ઈનામો ૪ શાહી સન્માનો, કિવઝ કોન્ટેસ્ટ વિ.વિ.