________________
समतासागरे
परिशिष्ट-२
|| સથ તૃતીયસ્તર: || 'समाधिरित्यखिलपरिस्थितिषु समता' तदनेन स्फुटीकृतं, शालिशीलशोभित आसीद्, अनिशमेव परोपकाररतोऽभूद्-अन्यसमाधि-श्रावकोपकार-साधुताधाताऽऽसीद्- अस्मै संघसेवकाय स्वस्ति ।
I અથ તૃતીય તરંગ || ‘સમાધિ = બધી પરિસ્થિઓમાં સમતા.” તે તેમણે સ્પષ્ટ કર્યું. સુંદર શીલથી શોભતા હતા. હંમેશા પરોપકારમાં રત રહેતા. બીજાની સમાધિ-શ્રાવકોપકાર અને સંયમના સર્જક હતા. આ સંઘસેવકનું કલ્યાણ થાઓ.
| લવ ચતુર્થસ્વર: || प्रवचनमातापालन-क्रियासु प्रमादहीनोऽभूद् - अनीहयाऽपि पूज्याज्ञया विनेयस्वामि - पदधरोऽभूद् - अतिनरे नमोऽस्तु ।
I અથ ચતુર્થ તરંગ | પ્રવચનમાતાપાલન અને ક્રિયાઓમાં પ્રમાદરહિત હતાં. અનિચ્છાએ પણ ગુજ્ઞાથી શિષ્યો અને પદવીનાં ધારક થયાં. આ મહામાનવને વંદના.
|| થ |શ્વમસ્તર : || विधिवशाद् उग्ररोगागमोऽभूद् अतिपीडायामपि गुरुपादमूलेऽवसद्, अनीहः प्रतिकाराय तितिक्षापरोऽभूद्, अतुलविश्वासधरो गुरुषु न कुध्यानभागभूद्, अनिशमेव स्वपरोपकारको बभूव ।
I અથ પંચમ તરંગ | વિધિવશાત્ ઉગ્ર રોગ (કેન્સર) આવ્યો. ખૂબ પીડામાં પણ ગુરૂચરણોમાં રહ્યા. પ્રતિકારની ઈચ્છાથી રહિત એવા તેઓ તિતિક્ષામાં તત્પર થયાં. ખૂબ શ્રદ્ધા હતી ગુરૂઓ પર, માટે અસમાધિ ન થઈ. હંમેશા સ્વ અને પરના ઉપકારમાં રત હતાં. મેં