________________
२३७
तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! |
तुभ्यं नमो निबिडमोहतमोहभानो !
समता सागरे
ભાવાત્ મને મુવનમાનુપુરો ! મવન્તમ્ ||૪||
तस्याद्यशिष्य-लघुबन्धुरथाब्जबन्धु
तेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ।। ५ ।।
(શાર્દૂનવિીકિતમ્)
पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे पद्मेन गुरुसेवनाऽपि चरिता, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः પદ્મ ધૈર્યસમાધિસંયમનુળા, શ્રીપદ્મ ! પાયા ભવત્ ।।૬।।
नवमस्तरङ्गः
२३८
ભવ્યજીવોરૂપી કમળોને વિકસાવવામાં ભાનુ... પાપરૂપી પંકને શોષવામાં ય ભાનુ ને ઘનઘોર મોહતિમિરને હણવામાં ય ભાનુ એવા હે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ! આપને નમસ્કાર થાઓ. હું આપને ભાવથી ભજું છું.
॥૪॥
તેમના આધ શિષ્ય અને લઘુબંધુ... તપ, શ્રુત અને સમર્પણના તેજથી સૂર્ય જેવા તેજસ્વી... સહનશીલતારૂપી તીરથી કેન્સર જેવા મહોપસર્ગ પર વિજય મેળવનારા એવા પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય ! આપશ્રી (મોક્ષરૂપી) લક્ષ્મી માટે હોજો... ||૫||
જ્ઞાનસાગર.. મુનિવર માન્ય... ગુરુભક્ત.... ગુરુને પ્રસન્ન કરનાર સંયમીગણ- સર્જક... ઘોર તપસ્વી.. ઘીરતા, સમાધિ, સંયમના સ્વામિ... ગુરુદેવ ! ખરેખર આપ ભવસાગર
તરી ગયાં... અમને ય તારશો ને? ||||