________________
મંદિર પધારો સ્વામિ સલૂણા
(વસતિના)
‘શ્રીપિઙવાટન’-તલામજ્ઞિનાલયે તુ,
‘શ્રીવીરવિમ’ કૃતપ્રતિમે પુરાળે । शास्त्रद्विजाम्बरयमे ननु वैक्रमेऽब्दे,
श्रीप्रेमसूरिविहितां कथये प्रतिष्ठाम् ||२||
विश्वेऽपि कीर्तिरतुला प्रथिताऽस्ति विश्वे
यस्यास्य राणकपुरस्य जिनौकसो ये । निर्माणका धरणमुख्यमहानुभावा,
जीर्णोद्धृतिर्धृतिधरैस्त्विह तैः कृताऽऽसीत् ।।३।।
प्राचीनता जिनगृहस्य ततो विचिन्त्या,
माहात्म्यमेतदनुबन्धि तथा यथार्थम् ।
भक्तेस्तु शक्तिमविचिन्त्य धृतः प्रबन्धः,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||४||
मङ्गलम्
શ્રીપિંડવાડાના તિલક સમાન બેજોડ, પ્રાચીન એવા ‘શ્રીવીરવિક્રમ' પ્રાસાદમાં વિક્રમ સંવત્ ૨૦૧૬ માં સૂરિ પ્રેમ વડે વિહિત એવી પ્રતિષ્ઠાનું હું વર્ણન કરું છું.ચી
સમગ્ર વિશ્વમાં જેની અતુલ્ય કીર્તિ પ્રસિદ્ધ છે એવા શ્રીરાણકપુર જિનાલયના જે નિર્માણકર્તા હતા તે ધરણાશાહ વગેરે ધૃતિમંત મહાનુભાવોએ અહીં (વીરવિક્રમ પ્રાસાદમાં) જીર્ણોદ્ધાર કર્યો હતો.
તે પરથી આ જિનાલયની પ્રાચીનતા અને પ્રાચીનતાને અનુસરતા યથાર્થ માહાત્મ્યનો વિચાર કરવા યોગ્ય છે. ખરેખર ભક્તિથી શક્તિનો વિચાર કર્યા વિના આ પ્રબંધ મેં ઉપાડી લીધો છે. પરમ શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ના
મંગલમ્