SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ II મંદિર પધારો સ્વામિ સલુણા || ગણ પ્રશસ્તિ: || (શાર્દૂત્વવાદિતમ્) पादाङ्गुष्ठसुचालितामरगिरिः, हस्तास्तदेवस्मयः, जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः। सर्वाङ्गीणमहोपसर्गदकृपा - नेत्राम्बुदत्ताञ्जलिर्दाढादारितदिव्ययुत्समवतात्, श्रीवर्द्धमानो जिनः।।१।। પગ અંગુઠડે મેરુ કંપાવનારા, હસ્તથી દેવના અભિમાનને નિરસ્ત કરનારા, જિદ્ધાથી શક્રના સંશયોને હણનારા, વાણીથી વિષને ઉતારનારા, સર્વ અંગોમાં મહોપસર્ગો કરનાર ઉપર પણ કરુણાથી અશ્રુ દ્વારા અંજલિ આપનારા, અને દાઢાથી દિવ્યયુદ્ધોનું વારણ કરનારા એવા શ્રીવર્તમાનજિન તમારું સમ્યક રક્ષણ કરો.il. (વસન્તતિત્તવા) श्रीदानसूरिवरशिष्यमतल्लिका स, श्रीप्रेमसूरिभगवान् क्षमया क्षमाभः । सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु ____ चारित्रचन्दनसुगन्धिशरीरशाली ।।२।। પ્રભુ વીરના o૫ મી પાટને દીપાવનારા શ્રી દાનસૂરિવરજીના શ્રેષ્ઠ શિષ્ય. પૃથ્વી સમા સહનશીલ.. સિદ્ધાન્તમહોદધિ.. ચારિત્રચંદનથી મહેંક મહેંક થતા દેહના ધારક... વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અમને પાવન કરો lરા. ૧, બાળપણમાં પરીક્ષા કરવા આવેલ દેવે ભયંકર હપ કર્યું ત્યારે ૨, પાઠશાળાના પ્રસંગે લાક્ષણપ કરીને ક આવ્યો ત્યારે પાકના સંશયો ઉપચારથી શુક્રના કહ્યાં છે. ૩. ચકૌશિકના. ૪. સંગમદેવ. -પ્રશસ્તિ પ્રશરિત: -
SR No.008487
Book TitleParampratistha
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2006
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy