________________
30
-परमप्रतिष्ठा
અહીં શ્રીશંખેશ્વરનાથના સ્તવનમાં રત ભક્ત વાચકવર્ય ઉદયરત્નમુનિ પ્રભુદર્શન માટે (દરવાજા ઉઘડવાનો) ચમત્કાર સર્જે છે તે દ્રશ્ય શોભે છે. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪૧||
शर्खेश्वरेश्वरनुतौ तु रतो विभाति,
तदर्शनार्थक-चमत्कृतिकारकोऽत्र । भक्तो मुनिर्युदयरत्नसुवाचकोऽपि,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४१।। वप्रत्रयं च जिनदेशनधाम भाति,
श्रीवीरकेवलधरा ऋजुवालिका च । गोदोहिकासनधरः स विभाति वीरः,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४२।। श्रीवीरविक्रमजिनालय एष भाति,
मध्ये समग्रनगरस्य महाप्रभावः । यत्राऽऽप धाम जिनराजमहाप्रतिष्ठा,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४३।।
શ્રી જિનદેશનાનું સ્થાન સમવસરણ અને શ્રીવીર કેવળજ્ઞાનભૂમિ ૨જુવાલિકા પણ છે અને તે પ્રભુ વીર ગોદોહિકા આસનમાં શોભી રહ્યા છે. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.I૪રશા
સમગ્ર (પિંડવાડા) નગરની મધ્યમાં મહાપ્રભાવક એવું આ શ્રી વીરવિક્રમ જિનાલય શોભી રહ્યું છે. કે જ્યાં જિનરાજની મહાપ્રતિષ્ઠા સ્થાન પામી. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.II૪all
૧. સ્થાન ૨. ભૂમિ
ધરાસુરીel:
-ધરતીનું સ્વર્ગ