________________
તેમની અનુપમ ભક્તિ અહીં પાપમય કાળમાં પણ પુણ્યથી મળે છે, એ સૌભાગ્ય છે. શ્રાવકો પણ તન-મનવચન-ધનનો રાગ છોડીને તે બધું ભગવાન વિષે સાર્થક કરે छ.॥२०॥
મંદિર પધારો સ્વામિ સલૂણા सौभाग्यमेतदिह पापमयेऽपि काले,
तद्भक्तिरप्यनुपमा मिलतीह पुण्यैः । व्युत्सृष्टदेहवचनास्वनितार्थरागाः,
सर्वं हि तद् जिनवरे चरितार्थयन्ति ।। युग्मम् ।।२०।। 'पञ्चाशके गदितवान् हरिभद्रसूरिः,
सा त्वात्मनो हि सुगतावसकृत् प्रतिष्ठा । सौख्यं वरं वरतरं क्रमशो ददाना,
संसारवर्यविरहं प्रददाति चान्ते ।।२१।। आज्ञाकृतो जिनगृहस्य सुकारकस्य,
श्राद्धस्य चित्तमतुलं सुशुभानुबन्धम् । मोक्षान्तमप्यभिहितं समये जिनेन्द्रैः,
पञ्चाशके कथितवान् हरिभद्रसूरिः ।।२२।। १. जिणबिंबपइट्ठावणभावज्जियकम्मपरिणइवसेण ।
सुगतीइ पइट्ठावणमणहं ऽसदि अप्पणो चेव ।।७-४५।। २. एयस्स फलं भणियं इय आणाकारिणो उ सङ्घस्स चित्तं सुहाणुबंधं णिवाणंतं जिणिंदेहिं ।।७-४४।। इति पञ्चाशके । युक्तं चैतत् सच्छायपथेनास्य
मोक्षनयनस्वभावत्वादिति स्पष्टं षोडशकवृत्तौ । प्रतिष्ठादिफलम्
શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાશકમાં કહ્યું છે કે “પ્રભુપ્રતિષ્ઠા એ હકીકતમાં પોતાના આત્માની જ વારંવાર સદ્ગતિમાં પ્રતિષ્ઠા છે કે જે ક્રમશઃ ઉત્તમ, વધુ ઉત્તમ એવું સુખ આપે છે. અને અંતે પ્રકર્ષથી મોક્ષ પણ આપે છે.'ll૨૧||
જિનાજ્ઞાકારી એવા જિનાલય નિર્માણકારી શ્રાવકનું ચિત્ત મોક્ષ સુધી અપ્રતિમ સુશુભાનુબંધી થાય છે. એમ સિદ્ધાન્તમાં જિનેન્દ્રોએ કહ્યું છે.” એમ પંચાશકમાં હરિભદ્રસૂરિ મ.એ. કહ્યું છે.ગારશા
-પ્રતિષ્ઠા આદિનું ફળ