________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના ત્રણ અને વધુ દોષ શ્રાવિકાઓને ન હોય, તેથી તેમને ૧૫ દોષ હોય.
સંખ્યા ૨૦ (૧) વિહરમાન તીર્થંકર-સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીર્ય, સુરપ્રભ, વિશાળ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભૂજંગ, ઇશ્વર, નેમિપ્રભુ, વિરસેન, મહાભદ્ર, દેવયશા, અજીતવીર્ય (૨) વિહરમાન તીર્થકર લંછન-વૃષભ, હાથી, હરણ, વાનર, સૂર્ય, ચંદ્ર, સિંહ, હાથી, ચંદ્ર, સૂર્ય, વૃષભ, વૃષભ, કમલ, કમલ, ચંદ્ર, સૂર્ય, હાથી, વૃષભ, ચંદ્ર, સૂર્ય. (૩) અસમાધિસ્થાન-૧ ઉતાવળથી ચાલવું ૨-પૂજ્યા વિના બેસવું ૩-જેમ તેમ પૂજીને બેસવું ૪-આગંતુક સાધુ સાથે ઝઘડો કરવો. પ-નિષ્કારણ વધુ પડતા ઉપકરણો વાપરવા ક-વડીલ સામે અવિનયથી બોલવું ૭-જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધાદિનો ઉપઘાત કરવો. ૮-જયણા વિનાની પ્રવૃત્તિથી જીવહિંસા કરવી :ચીડીયો સ્વભાવ રાખી વારંવાર ક્રોધ કરવો. ૧૦-ક્રોધની પરંપરા ચલાવવી ૧૧-નિન્દા કરવી. ૧૨-
નિશ્ચય પૂર્વક બોલવું ૧૩-અકાલે સ્વાધ્યાય કરવો. ૧૪-ભૂતકાલના બનાવો યાદ કરી કષાયોની ઉદીરણા કરવી ૧૫-પગ પૂજવા નહિ અથવા અશુદ્ધ પૃથ્વી ઉપર બેસવું ૧૬-રાત્રે ઉંચે સ્વરે બોલવું, અગર સાવદ્ય ભાષા બોલવી ૧૭-કષાયને આધીન થવું. ૧૮સમુદાયમાં એક બીજાને આડું અવળું સમજાવી કુસંપ કરાવવો
.
૬
For Private And Personal Use Only