SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar (રૂપ ધારણ કરનાર બાવો, સ્ત્રી, સાધુ વગેરે) પ્રતીત-અપેક્ષા (નાની મોટી વગેરે), વ્યવહાર-લોક (વ્યવહારમાં બોલાય માર્ગ જાય-ગામ આવ્યું.), ભાવ (જમાં ભાવ પ્રધાન હોય, પાંચે રંગ છતાં લીલો પોપટ), યોગ સંબંધથી ઓળખાય-ડૉ. જર્જ) ઉપમા (સમાન હોવાથી બીજા સાથે સરખાવવું ચરણકમલ), (૫) સાધુધર્મ-નવ ત૦ ૨૯માં (ક) કલ્પવૃક્ષ-ક્ષેત્ર સ0 ૯૬, ૯૭માં (૭) નરકવેદના-બૃ૦ સં૦ ૨૦૫માં (૮) મિથ્યાત્વ-દેવમાં અદેવબુદ્ધિ, ગુરુમાં અગુરુબુદ્ધિ ધર્મમાં અધર્મબુદ્ધિ, જીવમાં અજીવબુદ્ધિ, માર્ગમાં અમાર્ગબુદ્ધિ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અજીવમાં જીવ બુદ્ધિ, અમાર્ગમાં માર્ગબુદ્ધિ (૯) દેરાસરની મોટી આશાતના-ખાવું, પીવું, ભોજન કરવું, જોડા મુકવા, મૈથુન કરવું, ઊંઘવું, થુંકવું, પેશાબ કરવો, ઝાડો કરવો, જુગાર રમવું (૧૦) વૈયાવૃત્ય-સંખ્યા ૧૩૦માં (૧૧) પન્નાચઉશરણ, મહાપચ્ચખાણ, આતુર-પચ્ચક્ખાણ, સંસ્મારક, ભક્તપરિજ્ઞા, ગણિવિદ્યા, ચંદ્રવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણસમાધિ, તંદુલવૈચારિક (૧૨) ભવનપતિ-ત) ૪-૧૧માં (૧૩) દ્રવ્યપ્રાણ-જી૦ ૪૨માં (ભાવપ્રાણ-નવ પમાં (૧૪) પ્રાયશ્ચિત્ત-આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય, પારાંચિત (૧૫) કામદશા-અર્થ (સ્ત્રીને સાંભળતાં જ તેની અભિલાષા) ચિંતન (રાગથી રૂપાદિનું ચિતવન), શ્રદ્ધા (સંગની અભિલાષા), સ્મરણ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy