________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખબર આપે. (૧૧) મિથ્યાત્વ-લૌકિક દેવ ગુરુ અને ધર્મ સંબંધી તથા લોકોત્તર દેવ ગુરુ અને ધર્મ સંબંધી (૧૨) નકારભુટિ ચઢાવવી, આંખ ઊંચી કરવી, મુખ નીચું કરવું, મુખ આડું કરવું, મૌન વિલંબ કરવો (૧૩) ષદ્ગુણ હાનિ અને વૃદ્ધિ-અનંત ભાગ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અનંત ગુણ, (૧૪) રીસચિત્તપરિહારી, એકલ આહારી, ગુરુ સાથે પાદચારી, ભૂમિસંથારી, બ્રહ્મચર્યધારી, આવશ્યક દોયવારી (૧૫) વનસ્પતિનું બીજ-અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સમુર્છન (૧૭) અંતરંગ શત્રુ-કામ, ક્રોધ, માન, મદ, લોભ, હર્ષ (૧૭) છેદસૂત્ર-બૃહત્કલ્પ, લઘુનિશીથ, મહાનિશીથ, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, જીતકલ્પ (૧૮) રસ-(સંખ્યા ૫ માં રસ-૫) મધુર રસથી લવણ રસ જુદો ગણતાં એકવષે (૧૯) ભાષાપ્રાકૃત, સંસ્કૃત માગધી, પિશાચી, શૌરસેની, અપભ્રંશ.
સંખ્યા ૭
(૧) શુદ્ધિ-શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજાનાં ઉપકરણ, દ્રવ્ય, વિધિ (૨) ભય-ઇહલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ, અપયશ (૩) રાજ્યનાં અંગ-સ્વામી, અમાત્ય, મિત્ર, કોશ, રાષ્ટ્ર, કિલ્લો, સૈન્ય (૪) નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત (૫) સપ્તભંગી-સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ, સ્યાદ્ અસ્તિ નાસ્તિ, સ્યાદ્ અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ્ નાસ્તિ
ફર
For Private And Personal Use Only