SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંખ્યા ૪ (૧) અનુયોગ-દ્રવ્ય, ગણિત, ચરણ-કરણ, ધર્મકથા (૨) આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ (૩) સન્યાસીકુટીચક્ર, બહૂદક, હંસ, પરમહંસ (૪) બુદ્ધિ-ઔપપાતિકી, વિનયિકી, કાર્મિકી, પારિણામિકી (૫) મિથ્યાત્વ-પ્રવર્તન, પ્રરૂપણા, પ્રદેશ, પરિણામ (ક) દુઃખ શય્યા-જિનવચને અશ્રદ્ધા, બીજાને મળતા લાભની ઇચ્છા, સારા વિષયોની અભિલાષા, વિભૂષા કરવાની ઇચ્છા (૭) જાપ-વૈખરી, મધ્યમાં, પશ્યત્તિ, પરા, અથવા ભાષ્ય, ઉપાંશુ, માનસ, અજપા (૮) કર્મબંધ-સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત (૯) દોષ-દગ્ધ, શૂન્ય, અવિધિ, અતિપરિણતિ (૧૦) યુગ-સતું, ત્રતા, દ્વાપર, કલિ (૧૧) વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર (૧૨) મૂળસૂત્ર-દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, ઓઘનિર્યુક્તિ (૧૩) શાશ્વતપ્રતિમા-ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન (૧૪) દેશના-આત્મસ્વભાવ તરફ ખેંચે તે-આક્ષેપિણી. મિથ્યાત્વ અને વિષય, કષાય છોડાવે તેવિક્ષેપિણી. મોક્ષની રૂચી ઉત્પન્ન કરાવે તે-સંવેદિની. આત્મસ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે તેનિર્વેદિની. (૧૫) અદત્તાદાન-માલિકની રજા વિના વસ્તુ લેવી તે સ્વામિ. સજીવ વસ્તુને તેનો માલિક આપે છતાં તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે-જીવ. અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી પ૭ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy