________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) શ્રી સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા નિમિત્તે દેવવંદન કરું? ઇચ્છે...ૐ નમો પાર્શ્વનાથાય... વગેરે નંદીના દેવવંદનની જેમ શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ... વંદણવત્તિયાએ... અન્નત્થ... ૧
લોગસ્સ સાગરવરગંભીરા... શ્રી શાંતિ શ્રુતશાંતિ પ્રશાંતિ.... સ્તુતિ... પછી
શ્રી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ. ૧ નવકાર... વદવદતિ ન...
શ્રી શાંતિદેવતાયે કરેમિ કાઉ. ૧ નવકાર... શ્રી ચતુર્વિધ સંઘસ્ય શાસનોન્નતિ કારિણી શિવશાંતિકરી ભૂયાત્ શ્રીમતી શાંતિદેવતા...
શ્રી શાસનદેવતા આરાધનાર્થ કરેમિકાઉ. ૧ નવકાર ઉપસર્ગવલયનનિરતા....
શ્રી ભવનદેવતાર્ય કરેમિ કાઉ. વ નવકાર.. જ્ઞાનાદિ ગુણયુતાનામ્...
શ્રી ક્ષેત્રદેવતાયે કરેમિ કાઉ. ૧ નવકાર... યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય... (૨૪) શ્રી અમ્બિકાર્ય કરેમિ કાઉ. ૧ નવકાર...
અમ્બાબાલાંકિતાંકાસી સૌખ્ય ખ્યાતિ દદાતુ નઃ માણિક્ય રત્નાલંકાર ચિત્ર સિંહાસન સ્થિતા; શ્રી અચ્છતાયે કરેમિ કાઉ. ૧ નવકાર
For Private And Personal Use Only