________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રબળાદિ જોઈ દ્વિસ્વભાવ યા સ્થિરનવમાંશે મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિષ્ઠા કરે... (૮) પ્રતિષ્ઠાચાર્ય હાથ-પગની શુદ્ધિ કરે... સદશ લાક્ષણિક વસ્ત્ર પરિધાન કરે. તેઓને વિધિકાર કંકણ-મુદ્રિકાદિ ચિહ્ન કરે... (૯) નવીન સ્થાપનાજી બને તો ચાંદીના થાળમાં પધરાવી કપડું ઢાંકે... (૧૦) અખંડ ધૂપ-દીપ સાથે પડદામાં ગુરુ મૂળમંત્રથી પ્રતિષ્ઠા કરે... (૧૧) પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થાય ત્યાં સુધી વાજિંત્રાદિના મંગળ
ધ્વનિ કરે... (૧૨) ઈરિયાવહિયે.... (૧૩) “શ્રી તીર્થકર ગણધર પ્રસાદાતુ મમ એષ યોગ ફલતુ” (૩ વાર...) (૧૪) ભૂમિશુદ્ધિ. “ૐ ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા' ૩ (૧૫) શરીરશુદ્ધિ... “ૐ અમલે વિમલે સર્વતીર્થજલે ૫: ૫: પાં પાં વાં વાં અશુચિ: શુચિર્ભવામિ સ્વાહા..” (૩ વાર...) (૧૧) વસ્ત્રશુદ્ધિઃ- ૐ હ્રીં ઝવી સ્વ પો પો વસ્ત્રશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા.” ૩ (૧૭) પંચપરમેષ્ઠીના પાંચ પદની જમણા હાથની આંગળીઓમાં ક્રમશઃ સ્થાપના. ૩ વાર અંગુઠો.. તર્જની... મધ્યમા.. અનામિકા.... કનિષ્ઠા.... ૐ નમો અરિહંતાણં.. નમો સિદ્ધાણ... પ પદો..
૩૧
For Private And Personal Use Only