________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખમા∞ અવિવિધ આશાતના (પડદો) ખમાળ સજ્ઝાય અને ઉપયોગના આદેશ માગવા, પછી ગુરૂવંદન અને પચ્ચક્ખાણ૦ પછી બહુવેલના આદેશ માગવા.
પછી અચિત્તજ ઓહડ્ડાવણાર્થે ચાર લોગસ્સનો (સાગ૨વ૨ગંભીરા) કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦
પછી સંઘ નૂતનદીક્ષિતને વંદન કરી વસ્ત્રાદિ વહોરાવે, પછી નૂતન દીક્ષિત-ખમા૦ ઇચ્છુકારિ ભગવન્! પસાયં કિચ્ચા હિતસિખ્ખું પસાયં કરાવેહ (ગુરુ કરેમિ) (ગુરુ-ઉપદેશ આપે)
પછી શિષ્યને ઇશાન ખુણા તરફ ચલાવે. વાજતે ગાજતે જિનમંદિરે જાય, ચૈત્યવંદન કરી વસતિમાં આવી. ઇશાન સન્મુખ મુખ રાખી અષ્ટોત્તરશત નમસ્કાર મહામંત્ર ગણે.
દિન
૧
અધ્ય. શુ.ઉ.નં.૧ ૨
કાઉ. +૪ તપ ૩
લઘુ થોગોāહન યંત્ર
શ્રી આવશ્યક શ્રુતસ્કંઘે દિ ૮, નંદિ-૨
૬
૩ ૪ ૫
૩ ૪
પ્
૩
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૨૪
For Private And Personal Use Only
૩
+ શ્રુતસ્કંધ ઉદ્દેશાની નંદિમાં કાઉસ્સગ્ગ-૧, પછી પ્રથમ અધ્યયનના ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાના કાઉસગ્ગગ્ગ-૩, મળી કાઉસગ્ગ ચાર.
૭
८
શ્રુસ. શ્રુ.અ.નં.
૧-તપ ૧-તપ