________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુમ્હ અમ્હ સમ્મત્ત-સામાયિય, સવવિરઇ-સામાયિય આરોવાવણીયું કરેમિ કાઉસ્સગ્મ-અન્નત્થ૦ ગુરૂ-શિષ્ય બન્ને એક લોગસ્સ (સાગરવરગંભીરા) નો કાઉસ્સગ્ગપારી પ્રગટ લોગસ્સ0
લિગ્ન (મુહૂર્ત) વેળાએ ગુરુ-ઊંચે શ્વાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ત્રણ ચપટીએ લોન્ચ કરે.
પછી સમ્યકત્વ ન ઉચ્ચરેલું હોય તો, ખમા૦ ઇચ્છકારિ ભગવદ્ પસાય કિસ્સા મમ સમ્મા દંડકં ઉચ્ચરાવેહ? (ગુરુ ઉચ્ચરાવેમિ.) ઇચ્છ, ગુરુ-નવકારપૂર્વક સમ્યક્ત્વ દંડક (પેજ૩ ઉપર આવેલ આલાવો) ત્રણવાર ઉચ્ચરાવે.
પછી-ખમા, ઇચ્છકારિ ભગવન્! પસાય કિસ્સા મામ સવ્યવિરઇ દંડક ઉચ્ચરાવે? (ગુરુ ઉચ્ચરાવમિ) ઇચ્છ, ગુરુનવકારપૂર્વક કરેમિ ભંતે ત્રણવાર ઉચ્ચરાવે, શિષ્ય-પાછળ મનમાં બોલે.
કરેમિ ભંતે સામાઇયં સવ્વ સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાયેણ, ના કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્ન ન સમણુક્રાણામિ, તસ્મ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અય્યાણ વોસિરામિ. (મંત્રેલો વાસક્ષેપ ચોખામાં ભેળવીને ચોખા સંઘને આપવા)
સર્વને માટે (૧) ખમા ઇચ્છ૦ ભo! તુમ્હ અરૂં સમ્મત્ત-સામાયિય, સલ્વવિરઇ-સામાયિય (પંચમહવયં રાઇભોયણવેરમાં છઠું
૨૧
For Private And Personal Use Only