________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવઓ, તત્ય દબૂઓ ણે મિચ્છકારણાઇ પચ્ચકખામિ સમ્મત્તકારણાઇ ઉવસંપન્જામિ, નો મે કપૂઇ અક્સપ્રભિઈ અaઉસ્થિઆએ વા, અન્નઉસ્થિઅદેવયાણિ વા, અaઉન્દિઅપરિગ્ગહીઆણિ વા અરિહંત ચેઇઆણિ, વંદિત્તએ વા, નમંત્તિએ વા, પુથ્વિ અણાલવિત્તએણ આલવિત્તએ વા, સંલવિત્તએ વા, તેસિં અસણં વા પાણે વા ખાઇમં વા સાઇમં વા દાઉં વા અણુપદાઉ વા, ખિત્તઓણ ઇન્થ વા અન્નત્યં વા, કાલણ જાવજીવાએ, ભાવણ જાવગ્રહણ ન ગણિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણ નાભિભવિજ્જામિ; જાવ અન્નેણ વા કેણઈ વા રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ તાવ મે અયં સમ્મ દંસણ નન્નત્ય રાજ્યાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિ-ઓગેણં, દેવાભિઓગેણં, ગુરુનિન્ગહેણં, વિત્તિકતારેણં, વોસિરામિ. નિત્યારગપારગા હોહ (શિષ્ય-તહત્તિ) કહે છેવટે નીચેની ગાથા ત્રણવાર ઉચ્ચરાવવી અને અર્થ કહેવો. અરિહંતો મહદેવો, જાવજીવે સુસાહુણો ગુણો; જિણપત્ત તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિય.... ........... ૧
બારવ્રત અથવા અમુકવ્રતવાળા માટે - ખમા ઇચ્છકારિ ભગવનું પસાય કિસ્સા દુવાલસઅણુવયં (અમુકવય) દંડક ઉચ્ચરાહ! (ગુરુ-ઉચ્ચરામિ.) ગુરુનવકારપૂર્વક જે વ્રતો હોય તે વ્રતોના આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
૧૦
For Private And Personal Use Only