________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્રિયા માટે ગુરૂની જમણી બાજુએ પુરુષે અને ડાબી બાજુ
સ્ત્રીએ ઉભા રહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા વિગેરે નંદિની ક્રિયા મહાનિશીથના યોગ કર્યા હોય તે કરાવી શકે.
નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે નંદિના સૂત્ર બોલી શકે. ઇરિયાવહિ-કરી, ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વહિ પવેઉં? (ગુરુ-પવેઓ) ઇચ્છું, ખમા૦ ભગવન્! શુદ્ધાવસહિ (ગુરુ-તત્તિ) ખમા ઇવ સં૦ ભ-! મુહપત્તિ પડિલેહઉં? (ગુરુ-પડિલેહેહ) ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહે, ખમા ઇચ્છકાર ભ! તુમ્હે અહં (પ્રથમ સમ્યક્ત્વ ઉચ્ચરેલ હોય તો ફરી ઉચ્ચરવાની જરૂર નથી) સમ્મત્તસામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છટ્ઠ, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિસ્થમાલ) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિખેવું કરે! (ગુરુ-કરેમિ) ઇચ્છું સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઇ ત્રણ નવકાર પૂર્વક સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવે૨માં છટ્ઠ, દેસવરઇ-સામાયિયં, સુયસામાયિયં તિત્થમાલ) આરોણીય નંદિપવત્તેહ, પછી નિત્યારગપારગા હોહ-પૂર્વક વાસ મસ્તકે ઠવે, શિષ્ય-તહત્તિ કહે, ખમા ઇચ્છ૦ ભ!
તુમ્હે અમાંં સમ્મત્ત-સામાયિયં, સવ્વુવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છઠું, દેસવિ૨ઇ-સામાયિયં,
૨
For Private And Personal Use Only