________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથ્થફખાણ (સવાર-સાંજના) (૧) દેસાવગાસિક - દેસાવગાસિએ ઉપભોગે પરિભોગ પચ્ચકખાઇ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે. (૨) સંકેત - મુઠિસહિએ (ગઠિસહિય, વેઢસીસહિયં, આદિ) પચ્ચક્ખાઇ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે. (૩) અભિગ્રહ - અભિગ્રહ પચ્ચકખાઈ અન્નત્થ૦ થી ઉપર પ્રમાણે.
પથ્થફખાણ પાટવાનો વિધિ પ્રથમ ઇરિયાવહિ૦ ખમા, ઇચ્છાસં૦ ભ0! ચૈત્યવંદન કરું? (કરેહ) ઇચ્છ, જગચિન્તામણિ, જંકિંચિ૦ નમુત્થણં જાવંતિખમા જાવંત) નમોહતુ0 ઉવસગ્ગહરંતુ જયવયરાય૦ ખમાઇચ્છાસં૦ ભo! સક્ઝાય કરું? (કરેહ) ઇચ્છ, નવકાર૦ ધમ્મોમંગલ૦ની પાંચ ગાથા (ગૃહસ્થ-મહજિણાણ૦) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! મુહપત્તિ પડિલેહું? (પડિલેહેહ) ઇચ્છે, મુહપત્તિ પડિલેહી ખમા૦ ઇચ્છા સં૦ ભ૦! પચ્ચખાણ પારું? (પુણો વિ કાયવો) યથાશક્તિ, ખમા૦ ઇચ્છા સંવ ભo! પચ્ચખાણ પાર્યું? (આયારો ન મોગ્લો) તહત્તિ, કહી જમણો હાથ મુઠીવાળી ઓઘા (ગૃહસ્થ-અરવલા) ઉપર સ્થાપી-નવકાર પચ્ચખાણ પારવાનું સૂત્ર નવકાર૦ (સાધુએ છેવટે ધમ્મોમંગલ૦ની ૧૭ ગાથા બોલવી).
For Private And Personal Use Only