________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠણાં પવયણમાઊણે, નવરહ બંભચેરંગુત્તીર્ણ, દસવિહે સમણધર્મ, સમણાણ જોગાણું, જે ખંડિયું, જે વિરાહિય, તસ્ય મિચ્છા મિ દુક્કડ
દેવસિઅં આલોઉં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિએ આલોઉં? ઇચ્છ, આલોએમિ જો મે દેવસિઓ૦ બાકી ઉપર પ્રમાણે
ઈચ્છામિ પડિમિલે ઇચ્છામિ પડિકમિઉં, જો મે દેવસિઓo બાકી ઉપર પ્રમાણે.
દેવસિક અતિથા ઠાણે કમણે ચંકમણે આઉત્તે અણઉત્તે હરિયકાયસંઘટ્ટ બીયકાયસંઘટ્ટ ત્રસકાયસંઘટ્ટ થાવરકાયસંઘટે છપ્પઈયા સંઘરે, ઠાણાઓઠાણ સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જતાં આવતાં સ્ત્રી-તિર્યંચતણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચારવાર સક્ઝાય સાતવાર ચૈત્યવંદન કીધાં નહીં, પ્રતિલેખના આઘી-પાછી ભણાવી-અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહીં ગોચરીતણા બેંતાલીસ દોષ ઉપજતા જોયા નહીં, પાંચદોષ મંડલિતાણા ટાલ્યા નહીં, માત્રુ અણુપુંજે લીધું-અણગુંજી ભૂમિકાએ પરાઠવ્યું-પરઠવતાં અણજાણહ જસુગ્રહો કીધો નહીં. પરઠવ્યા પેઠે વારત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ સિતાં નિસરતાં નિસિપિ આવરૂહિ કહેવી
For Private And Personal Use Only