________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ્રીં નમો લોએ સવ્વસાહૂણં, તસ્ય ૧૦૮ જાપઃ કાર્યઃ ૯. કેતુપીડાયાં-દાડિમાદિપુષ્પઃ શ્રીપાર્શ્વનાથપૂજા કાર્યા, ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં, તસ્ય ૧૦૮ જાપઃ કાર્ય.
સર્વગ્રહપીડાયાં-શ્રીસૂર્યસોમાંગા૨બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ચર-૨ાહુકેતવઃ! સર્વગ્રહાઃ મમ સાનુગ્રહાઃ ભવન્તુ સ્વાહા, ૐ હ્રીં અસિઆઉસાય નમઃ સ્વાહા, તસ્ય ૧૦૮ જાપઃ કાર્યઃ, તેન નવગ્રહપીડોપશાન્તિઃ સ્યાત્
શ્રીગૌતમસ્વામીનો મંત્ર
ૐ હ્રી શ્રી અરિહંત ઉવજ્ઝાય શ્રી ગૌતમસ્વામીને નમો નમઃ શ્રીગૌતમ અષ્ટક
શ્રીઇંદ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવં ગૌતમગોત્રરત્નમ્; સ્તુવન્તિ દેવાઃ સુરમાનવેન્દ્રાઃ સ ગૌતમો યચ્છતુ વાગ્ઝિતં મે.૧ શ્રીવÁમાનાતુ ત્રિપદીમવાપ્ય, મુહૂર્તમાત્રેણ કૃતાનિ યેન, અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાચ્છિત મેર શ્રીવી૨નાથેન પુરા પ્રણીતં, મંત્રં મહાનંદસુખાય યસ્ય; ધ્યાયત્ત્વમી સૂરિવરાઃ સમગ્રાઃ, સ ગૌતમો યચ્છતુ વાચ્છિત મે૩ યસ્યાભિધાનં મુનયોઽપિ સર્વે, ગૃહ્સન્નિ ભિક્ષાભ્રમણસ્ય કાલે; મિષ્ટાન્નપાનામ્બરપૂર્ણકામા:, સ ગૌતમો યચ્છતુ વાગ્ઝિતં મે૪ અષ્ટાપદાદ્રૌ ગગને સ્વશક્યા, યૌ જિનાનાં પદવંદનાય; નિશમ્ય તીર્થાતિશયં સુરેભ્યઃ, સ ગૌતમો યચ્છતુ વાગ્ઝિતં મેપ
૩૯
For Private And Personal Use Only