________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરક્ષા નવકાર મંત્ર
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મકમ્; આત્મરક્ષાકરે વજ્ર-પંજરાભં સ્મરામ્યહમ્
નમો અરિહંતાણં, શિરસ્કેસિરસિ સ્થિતમ્; નમો સસિદ્ધાણં, મુખે મુખપટંવરમ્
નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની; નમો ઉવજ્ઝાયાણં, આયુધંહસ્તયોર્દઢમ્ અનમોલોએસવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે; એસો પંચ નમુક્કારો, શિલા વજ્રમયી તલે સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:; મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગાર-ખાતિકા .......
',
સ્વાહાન્ત ચ પદંશેયં પઢમં હવઈ મંગલં; વપ્રોપરિ વજ્રમયં, પિધાનં દેહ-૨ક્ષણે મહાપ્રભાવા ૨ક્ષય, ક્ષુદ્રોપદ્રવ નાશિની; ૫૨મેષ્ઠિ-પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિભિઃ યશૈવ કુરૂતે ૨ક્ષાં, પરમેષ્ટિપદૈઃ સદા; તસ્ય ન સ્યાદું ભયં વ્યાધિ-રાધિ-શ્રાપ કદાચન
For Private And Personal Use Only
પૂર્વે કથા આગમમાં
બારમું અંગ દૃષ્ટિવાદ તેના પાંચ વિભાગ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા પૂર્વગતમાં-૧૪ પૂર્વે આવેલાં છે.
૧
૩
૪
૫
૬
८