________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત લ્યો શુદ્ધજાણી વીરવડે એમવાણી રે..પ્રા જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુતાણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખરે પ્રા... ૫ મૂઢપણુંછડો પરશંસાગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએરે પ્રા૦ ૬ સંઘ ચૈત્ય પ્રાસાદતણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્યદેવકો જે વિણસાડ્યો, વિણસંતા ઉવેખ્યોરે પ્રા) ...... ૭ ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છા મિ દુક્કડ તેહરેપ્રા૦ ૮ ચારિત્ર લ્યો ચિત્તઆણી, વીરવડે એમવાણીરે..પ્રા) પાંચસમિતિ ત્રણગુપ્તિ વિરાધી, આઠે, પ્રવચનમાય, સાધુતણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે પ્રા).... ૯ શ્રાવક્તણે ધર્મે સામાયિક, પોસહમાં મનવાળી; જે જયણાપૂર્વક એ આઠે પ્રવનચન માય ન પાલીરે પ્રા૦૧૦ ઇત્યાદિ વિપરીતપણાથી, ચારિત્ર ડોહોલ્યું જેહ; આભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છા મિ દુક્કડ તેહરેખા) ૧૧ બારભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શક્ત, ધર્મે મનવચકાયાવિરજ, નવિ ફોરવીયુ ભગતેરે પ્રાઇ... ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ; આભવ પરભવ વળી રે ભવોભવ મિચ્છા મિ દુક્કડે તેહરેપ્રા૧૩
૯૦
For Private And Personal Use Only