________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા-જયવિજયાદિસ્વપ્ન-વિદ્યાસિદ્ધિ કુરુત ૨. વિજયાયાજયંતી નંદાભદ્રાદેવ્યઃ સાન્નિધ્ય કુર્વન્ત ૨.. જૈનશાસન પ્રત્યેનીક નિવારણ કુર્વન્ત ૨. મમ સર્વકાર્યસિદ્ધિ કુવન્ત ૨ સ્વાહા.
ૐ આ ક્રી શ્રી શ્રી ચક્રેશ્વરી જ્વાલામાલિની પદ્માવતી મહાદેવી પ્રીયન્તાં ૨
૩ૐ આં ક્રાં હ્રીં શ્રીં માણિભદ્રાદિ યક્ષકુમારદેવા: પ્રયત્તામ્ ૨ સર્વ જિનશાસનરક્ષકદેવાઃ પ્રીયત્તા ૨ શ્રી આદિત્ય સોમ મગલ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ કેતવઃ સર્વે નવગ્રહા પ્રયન્તાં પ્રસીદતુ દેશસ્ય રાષ્ટ્રસ્ય પુરસ્ય રાજ્ઞઃ કરો, શાન્તિ ભગવાન્ જિનેન્દ્રઃ યસુખ ત્રિષ લોકેષ, વ્યાધિવ્યસનવર્જિતમ્; અભય ક્ષેમમારોગ્ય સ્વસ્તિરતુ ચ મે સદા ... યદર્થ ક્રિયતે કર્મ, સપ્રીતિનિત્યમુત્તમમ્; શાન્તિક પૌષ્ટિકં દૈવ, સર્વકાર્યેષ સિદ્ધિદમ્. ........... ૨
ا
م
- પુણથપ્રકાશનું સ્તવન દુહા-સકલસિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્દગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય .............. ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણગંભીર; શાસનનાયક જગ જ્યો, વર્ધમાન વડવીર ....
......... એકદિન વીરનિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિકજીવના હિતભણી, પૂછે ગૌતમસ્વામ .....
૮૮
م
بیک
For Private And Personal Use Only