________________
૩૦૦૦) આટલા હજારના ગજના માપથી રાજાનાં ઘરે કરવાં. ૨૨૧
ગઢ કેવડે કર कलाष्टवेद सहस्त्रै हस्तै राजापुरंसमम् ॥ दीघेतुल्यं सपादीष्ट सा(शेनाधिकंशुभम् ॥ २२३ ॥
હવે શહેર ફરતા ગઢ કેવડો કરવો તેનું માપ બતાવે છે. (૧૬૦૦૦) સોળ હજાર (૮૦૦૦) આઠ હજાર (૪૦૦૦) ચાર હજાર, આટલા ગજનો સુતે શહેરને ગઢ બનાવ. ચારે બાજુથી સરખે કર. લાંબે, પહાળે, ચરસ વગેરે માપથી બનાવ. પહેાળાથી સવા બનાવ અથવા દાઢા પહોળાથી અધિક બનાવ. ૨૨૩
શહેરની બજારેના માપ द्वादशत्रिपुराण सौ देवस्थानानिचत्वरे ॥ षडविंशतः पट्टिद्ध यावद्वि उत्तरंशतम् ॥ २२४ ॥
દેવમંદિરની પાસે પુરની બજારો કેવી કરવી તેનું માપ બતાવવામાં આવે છે. બાર ગજની તથા અઢાર ગજની પહેલી કરવી. આ પ્રમાણે બે પ્રકારના ભેદ બતાવ્યા છે, તેમજ ગજ છત્રિશ તથા ગજ ૪૨ બેંતાળીશ ત્થા ગજ ૪૮ અડતાળીશ અને રાજમાર્ગ તથા રાજમહેલ પાસે બજાર છત્રીશ. ગજ તથા બેંતાળીશ ગજ તથા અડતાળીશ ગજની બજારની પહોળાઈ કરવી. આ પ્રમાણે તેના ત્રણ માપ છે. ૨૨૪.
"Aho Shrutgyanam