________________
૭૫
સાચવીએ તેવી રીતે દેવાલયોને સાચવવાં. ઈતી ભીન્ન દોષ. ૨૧૧
भिन्नं चतुविज्ञे मश्रघामिश्रकंमतम् ॥ मिश्रकंपूजितं तत्र भिन्नवैदोषकारकम् ।। २१२ ॥
માપના ભેદ ચાર પ્રકારના છે. શ્રધમિશ્રક, મીશ્રકયુક્ત મધ્યમાન અને શ્રેષ્ઠ માન, આ પ્રમાણે ચાર જાતના માન છે એટલે ચાર જાતના માપ છે. ૨૧૨ छंदभेदोनकर्तव्यो जातिभेदाथवापुनः उत्ययंते महामर्म ॥ जातिभेदे कृतेसति ॥ २१३ ।।
છંદભેદ તથા જાતિભેદ છંદભેદ ન કરો તેમજ જાતિભેદ પણ ન કરે. છંદભેદ કરવાથી તેમજ જાતિભેદ કરવાથી મહાન મર્મમાં દુખ થાય છે. આ પ્રમાણે કરવાથી જુદા જુદા ભેદ પડી જાય છે માટે છંદભેદ તેમજ જાતિભેદે કરવા નહી આવો શાસ્ત્રને મત છે. ૨૧૩
બારણુ તથા પરનાલ ન કરે તે द्वार हीने हीनंचक्षु नालि हिने धनक्षयम् ।। अपस्थापितैस्यितै महारोग विनिर्दिशेत् ॥ २१४ ॥
જે ઘરનાં બારણું નીચાં રાખશે તે ઘર હિનચક્ષુ થશે માટે ઘરના બારણાં માપથી કરવાં અને જે પરનાલ
"Aho Shrutgyanam