________________
આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે નાગદેવતા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને સ્થિર થાઓ.૧૮૯
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवंगिरेःस्थाप्यागच्छ अस्मिन् स्थानेस्थिरोभव॥१९०॥
આ પ્રમાણે ઉપલો મંત્ર બેલી હે પર્વત ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ પધારો, આ આસન ઉપર બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી બેલીને પછી સ્થાપના કરવી. ૧૯૦
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं भलवाटस्यस्थाप्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभव
I ?? !! આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે ભવાટ આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ પધારે અને આ આસને બીરાજે અને સ્થિર થાઓ. ૧૯૧
ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं सोमस्य स्थाय्यआगच्छ अस्मिन् स्थानेस्थिरोभव
૧૨ા આ પ્રમાણે ઉપલે મંત્ર બેલીને હે સેમ! આ આસન આપને માટે તિયાર કરવામાં આવેલ છે માટે આપ પધારી બીરાજે અને સ્થિર થાઓ. ૧૯૨
"Aho Shrutgyanam